• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી જણાવો.

અભિભૂત
અભીભૂત
અભીભુત
અભિભુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ?

નપુસંકલિંગ
સ્ત્રીલિંગ
આપેલા તમામ
પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ?

બે
ચાર
છ
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
શૃંગ

સિંગાર
શિખર
શૃંગાર
શિંગડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો.

વિદ્યોત્તેજક
વિદ્યાઉત્તેજક
વિદ્યાત્તેજક
વિદ્યઉત્તેજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ?

ઊંઘણશિ
ચિચિયારી
અનુભુતિ
સન્યાસિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 2 GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US