ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિશ્ + કામ નિ: + કામ નિસ્ + કામ નિષ + કામ નિશ્ + કામ નિ: + કામ નિસ્ + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ કોલાહલ પર્ણમર્મર ઘોંઘાટ સરસરાહટ કોલાહલ પર્ણમર્મર ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી દોરડી બળે પણ વળ ન મૂકે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી દોરડી બળે પણ વળ ન મૂકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP