ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગર્ભશ્રીમંત - સમાસનો પ્રકાર દર્શાવો. મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? વીસંવાદ વિસવાંદ વીસવાંદ વિસંવાદ વીસંવાદ વિસવાંદ વીસવાંદ વિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. વીર × કાયર માતેલું × મદમસ્ત બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ વીર × કાયર માતેલું × મદમસ્ત બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP