ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. તો લોટો અમે સાચવી તો લોટો અમે સાચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અધ્યાત્મ અસાધ્ય અરણ્યરુદન અસંગત અધ્યાત્મ અસાધ્ય અરણ્યરુદન અસંગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો. દોહરો શાલિની એક પણ નહીં સ્ત્રગ્ઘરા દોહરો શાલિની એક પણ નહીં સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જ તો જી પણ જ તો જી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો. સામાન્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષિતભતૃકા પ્રોષીતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા પ્રોષિતભતૃકા પ્રોષીતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP