• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ?

એક પણ નહીં
ચોક
એણે
થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો.

મિનિટ
જિગર
ફર્નિચર
મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ?

દ્વિકર્મક
સહાયકારક
શીલાર્થક
અકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.
ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય.

દ્રષ્ટાંત
સજીવારોપણ
ઉપમા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો :
કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો.

તે
ગીતો
કરુણ
સાંભળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

વળગવું - વાળગેલું
બીવું - બીક
સડવું - સડો
શોભવું - શોભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) શ્રેણી GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભાગીદારી (Partnership) Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GPSC PI Prelim Exam Paper 03 January 2021 Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US