ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? અવયવીભાવ દ્વિગુ કર્મધારય ઉપપદ અવયવીભાવ દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ભયંકર ઉપર ઉંચા બેઠો છે ભયંકર ઉપર ઉંચા બેઠો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP