ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભ્યતંર અભ્યંતર અભિંતર અભિઅંતર અભ્યતંર અભ્યંતર અભિંતર અભિઅંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? નાકે દમ આવી જવો લોઢાના ચણા ચાવવા લોહીનું પાણી કરવું ધૂળ કાઢી નાખવી નાકે દમ આવી જવો લોઢાના ચણા ચાવવા લોહીનું પાણી કરવું ધૂળ કાઢી નાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ સર્વ + ઉદય = સર્વોદય મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ સર્વ + ઉદય = સર્વોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP