ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનાકાની કરવી વધારી વધારીને બોલવું અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો આનાકાની કરવી વધારી વધારીને બોલવું અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' રૂપક ઉપમા અનન્વય યમક રૂપક ઉપમા અનન્વય યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઉપજાતિ ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપજાતિ ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP