ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? સંજ્ઞા નામયોગી અનુગ નિપાત સંજ્ઞા નામયોગી અનુગ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. પૃથ્વી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા પૃથ્વી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક નિશ્રયવાચક રીતવાચક એક પણ નહીં પ્રમાણવાચક નિશ્રયવાચક રીતવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં મુરખના સરદાર હોવું ભાન કરાવવું આનાકાની કરવી બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું ભાન કરાવવું આનાકાની કરવી બહુ જ તોફાની હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP