ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? બહુવ્રીહિ તત્પુરુષ એકપણ નહિ મધ્યમપદલોપી બહુવ્રીહિ તત્પુરુષ એકપણ નહિ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ચીન દેશનો વેપારી પાકો ગઠિયો દુષ્ટ માણસ ચતુર સુજાણ ચીન દેશનો વેપારી પાકો ગઠિયો દુષ્ટ માણસ ચતુર સુજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ? વિકલ્પવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. મંદાક્રાંતા પૃથ્વી તોટક શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી તોટક શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP