ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પગરખું' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધુતિ' શબ્દનો પર્યાયવાચી જાણાવો. નદી હવા વીજળી તેજ નદી હવા વીજળી તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ જમાવવો પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા પગ જમાવવો પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP