ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઉપજાતિ
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવ્રજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દ્વેષ, દંષ્ટાંત, દંગલ, દ્રાવણ, ઘુતિ, દ્વીપ, દિશા, દક્ષનીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ
દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત
દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ
દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?)

હુંથી તમને કહેવાય ન કશું
મારાથી તમને કશું કહેવાય નહીં
તમને મારાથી કંઈ ન કહેવાય
તમારાથી હું કશું ન કહું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP