ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? મુદ્રિત - હસ્તલિખિત શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક સ્થૂળ - સ્થાવર મુદ્રિત - હસ્તલિખિત શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક સ્થૂળ - સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? મંઝિલ પરિણિત અંતર્ધ્યાન મહત્ત્વ મંઝિલ પરિણિત અંતર્ધ્યાન મહત્ત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP