ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં કહ્યાગરો નથી ચૂપચાપ પાંચમાં કહ્યાગરો નથી ચૂપચાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. ઝડપથી અજબ પરિવર્તન આંખમાં ઝડપથી અજબ પરિવર્તન આંખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સમયવાચક રીતિવાચક પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રવી + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ ધોડાર વાંસણી કુંજાર જોગાણ ધોડાર વાંસણી કુંજાર જોગાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP