કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કર્યું. મૈત્રી સેતુ ભારતના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડે છે ?

ત્રિપુરા
પશ્ચિમ બંગાળ
મેઘાલય
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ?

આપેલ પૈકી એક પણ નહીં
INS સુમેધા
આપેલ બંને
INS કુલિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ?

મધ્ય પ્રદેશ
કર્ણાટક
ઓડિશા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ?

જમ્મુ કાશ્મીર
ઉત્તર પ્રદેશ
તેલંગાણા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ L58 તેના કાફલામાં સામેલ કર્યું છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ?

HAL
ISRO
GRSE
DRDO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP