ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર આહુતિ શહાદત શહીદ બલિદાન આહુતિ શહાદત શહીદ બલિદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનીસીપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. આવી જાઓ દસ ફક્ત આવી જાઓ દસ ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP