ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? ગુણવાચક વિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP