ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? આવી રહ્યું દ્વારા માં આવી રહ્યું દ્વારા માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' કલ્પના વન તો સમાન કલ્પના વન તો સમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP