ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતિએક પ્રતયેક પ્રત્યેક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક પતાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી અનુષ્ટુપ ઉપજાતિ વસંતતિલકા શિખરિણી અનુષ્ટુપ ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તર + ઉત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ભુજંગી હરિગીત છપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ જમાવવો પગ ભારે થવો પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ ભારે થવો પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષડ્ + યંત્ર ષટ્ + યંત્ર ષડ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષટ્ + યંત્ર ષડ + યંત્ર ષટ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP