ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ જણાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? ભુજંગી પૃથ્વી શિખરિણી હરિગીતા ભુજંગી પૃથ્વી શિખરિણી હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી નાજુક તેજી ચારુ નારી નાજુક તેજી ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. બળદ ભેંસ ગાય ઢોર બળદ ભેંસ ગાય ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP