ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? ચોપાઈ હરિગીત દોહરો સોરઠો ચોપાઈ હરિગીત દોહરો સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન મોગરો સૂર્ય કમળ ચંદન મોગરો સૂર્ય કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાળે ડૂચા ને દરવાજા મોકળા ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તન્ + વી ત + અન્વી તનુ + વી તનુ + ઈ તન્ + વી ત + અન્વી તનુ + વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP