ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ"- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા યમક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. પિપૂડું ફૂદીનો સુરીલું કીમિયો પિપૂડું ફૂદીનો સુરીલું કીમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા અર્થા પ્રાસનું પ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા અર્થા પ્રાસનું પ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP