ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. પથ્થર થર થર ધ્રુજે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શાકભાજી ઉકરડો સામાન કરિયાણું શાકભાજી ઉકરડો સામાન કરિયાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? ઘરે તેમણે મેં અમને ઘરે તેમણે મેં અમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP