ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' પોળ ઓસરી બાલ્કની વંડી પોળ ઓસરી બાલ્કની વંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' ભાવવાચક જાતિવાચક વ્યક્તિ વાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિ વાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? કિર્તિ કીર્તિ કીતિ કિર્તી કિર્તિ કીર્તિ કીતિ કિર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP