ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચિત પરિચીત પરીચિત પરીચીત પરિચિત પરિચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો. વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP