ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. જમીન પૃથ્વી ખોળો પહેલું જમીન પૃથ્વી ખોળો પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? ઘોડો તુરંગ આપેલ તમામ વાજી ઘોડો તુરંગ આપેલ તમામ વાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિક્પાલ ઐરાવત દિગ્ગજ દિગ્વિજય દિક્પાલ ઐરાવત દિગ્ગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + ત્ + તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? રમેશ પારેખ સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી રાવજી પટેલ રમેશ પારેખ સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP