ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' દ્રષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ? આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય વિધ્યર્થવાક્ય ઉદ્દગારવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય વિધ્યર્થવાક્ય ઉદ્દગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ - સાથ લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો.ધર્મિષ્ઠ ધમ + રિષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ધમ + રિષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP