ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેસ પરિવેશ પરિવેષ પરીવેષ પરિવેસ પરિવેશ પરિવેષ પરીવેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ઝાલાવાડી ધરતી !વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? અંતર્ધ્યાન પરિણિત મંઝિલ મહત્ત્વ અંતર્ધ્યાન પરિણિત મંઝિલ મહત્ત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP