ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરિચારીકા પરીચારીકા પરીચારિકા પરિચારિકા પરિચારીકા પરીચારીકા પરીચારિકા પરિચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? સન્નિધિ વ્યાજબી ગ્રહશાંતિ હૃષીકેશ સન્નિધિ વ્યાજબી ગ્રહશાંતિ હૃષીકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વરદાન' એટલે દાન નિશાંત પાક દુખા દાન નિશાંત પાક દુખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP