ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

નાન્યતર જાતિ
પુરુષ
સ્ત્રી
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો.

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો.

મારાથી છકડા પાસે જવાયું
છકડા પાસે હું આવ્યું
મારી પાસે છકડો ગયો
છકડા વહેડું પાસે ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો.

કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર
કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ
કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ
કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP