ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતી નિતી નીતિ નિતિ નીતી નિતી નીતિ નિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જયેસઠની સાચી જોડણી કઈ છે ? જયેસ્ઠ જયેષઠ જયેષ્ઠ જયેશઠ જયેસ્ઠ જયેષઠ જયેષ્ઠ જયેશઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું કપટી - ઠગારું લાડકી - વાહાલી વાસ - સાથ ચૂવું - ટપકવું કપટી - ઠગારું લાડકી - વાહાલી વાસ - સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP