ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. શિખરિણી તોટક પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી તોટક પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ શોધો. કિર્તીદા કીર્તીદા કિર્તિદા કીર્તિદા કિર્તીદા કીર્તીદા કિર્તિદા કીર્તિદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. તારા સૂર્ય ચંદ્ર વીજળી તારા સૂર્ય ચંદ્ર વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું માનવસેવા એ જ પ્રભુસેવા નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું માનવસેવા એ જ પ્રભુસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + લાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં લાભ + લાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. ધુમ્મસ આકાશ વરસાદ વાદળ ધુમ્મસ આકાશ વરસાદ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP