ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિગ્ગજ દિક્પાલ ઐરાવત દિગ્વિજય દિગ્ગજ દિક્પાલ ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત સવૈયા વસંતતિલકા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત સવૈયા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોષી રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ઉમાશંકર જોષી રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તન્ + વી તનુ + વી ત + અન્વી તનુ + ઈ તન્ + વી તનુ + વી ત + અન્વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP