ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત અનુગ કૃદંત વિશેષણ નિપાત અનુગ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતધ્ની કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતાર્થ કૃતધ્ની કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ કુરૂચિ તૃપ્તિ અરૂચિ ભૂખ કુરૂચિ તૃપ્તિ અરૂચિ ભૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝાડ ગાંધીજી ઝુમખું પ્રેમ ઝાડ ગાંધીજી ઝુમખું પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વ્યતિરેક વિરોધાભાસ અપહ્યુતિ શ્લેષ વ્યતિરેક વિરોધાભાસ અપહ્યુતિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP