• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો.

ભૂતકૃદંત
સામાન્ય કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ?

અનામિકા
પસ્વપ્રિલ
અનુબંધ
પીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

તત્પુરુષ
મધ્યમપદલોપી
બહુવ્રીહી
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ?

નિપાત
વિશેષણ
સંયોજક
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો.

ઈન્દુ
ભાનુ
અંબુ
પ્રસૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.'

રંગ
બારી
દીવાલ
પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રૂઢિપ્રયોગ (Idiom) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US