ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? વર્ણાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિતોશ પરીતોષ પરીતોસ પરિતોષ પરિતોશ પરીતોષ પરીતોસ પરિતોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... કરણ સંપ્રદાન અપાદાન સંબંધ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક ખાતરીવાચક ભારવાચક સંશયવાચક સીમાવાચક ખાતરીવાચક ભારવાચક સંશયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP