ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. સૂક્ષ્મ કદાવર સંગમ દુર્બળ સૂક્ષ્મ કદાવર સંગમ દુર્બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માથાબોળ સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? રાવજી પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોષી સ્નેહરશ્મિ રાવજી પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોષી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. નગણિત વિગણિત નવગણિત અગણિત નગણિત વિગણિત નવગણિત અગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ' : ' -આ વિરામચિહ્નને શું કહેવાય ? પૂર્ણવિરામ અર્ધવિરામ ગુરુવિરામ અલ્પવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ ગુરુવિરામ અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP