ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! શંકા નોહતી તો જરાય શંકા નોહતી તો જરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? ક્રિયાપદ સર્વનામ કોઈપણ પદની સાથે સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ કોઈપણ પદની સાથે સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? સંક્ષિપ્ત જૂઠું વિસ્તૃત સંદિગ્ધ સંક્ષિપ્ત જૂઠું વિસ્તૃત સંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સ્વલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP