ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? ગરબી લોકગીત ઉર્મિગીત મુક્તક ગરબી લોકગીત ઉર્મિગીત મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સા + શ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ મરુભૂમિ ઉષ્ણ પ્રદેશ ખારો પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ઉષ્ણ પ્રદેશ ખારો પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ? અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP