ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક ઉખર - ફળદ્રુપ અધોબિંદુ - શિરોબિંદુ આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક ઉખર - ફળદ્રુપ અધોબિંદુ - શિરોબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. બોચી પર કાંકરો મૂકવો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી ઝીણો પણ રાઈનો દાણો બોચી પર કાંકરો મૂકવો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી ઝીણો પણ રાઈનો દાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP