ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. ઉપમા શ્લેષ સજીવારોપણ દ્રષ્ટાંત ઉપમા શ્લેષ સજીવારોપણ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ અનુગ કૃદંત નિપાત વિશેષણ અનુગ કૃદંત નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- સૂરત ભારતી ભરતી સુંદર સૂરત ભારતી ભરતી સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP