ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + અલાભ લાભ + લાભ લાભા + લાભ એકેય નહીં લાભ + અલાભ લાભ + લાભ લાભા + લાભ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? ચોથી ત્રીજી છઠ્ઠી પાંચમી ચોથી ત્રીજી છઠ્ઠી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો સમ ખાવા પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો સમ ખાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP