ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? ફાંટ - પોટકું ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક બકાલું - શાકભાજી ફાંટ - પોટકું ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક બકાલું - શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ફૂલકાજળી નિર્જળા વ્રત ટીલી વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી નિર્જળા વ્રત ટીલી વ્રત ગૌરીવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અંગુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? નવી ચામડી લીલી દ્રાક્ષ નદી દેવદાર નવી ચામડી લીલી દ્રાક્ષ નદી દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP