ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો
પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો.

વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
ભૂત કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો.

નીરોગી-અભિષેક
નિરોગી-અભિષેક
નિરોગિ-અભીશેક
નિરોગી-અભિસેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
જે જન્મે છે તે મૃત્યુ પામે છે
જેવું જે કરે તેવું જ ભોગવે
કરવાનું કાર્ય ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો.

વિધ્યર્થકૃદંત
હેત્વર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP