ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નંદકુંવર શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ બહુવીહી મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ બહુવીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત વીર × કાયર બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત વીર × કાયર બહાદુર × મરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વનિતા કોયલ હાથી જંગલ વનિતા કોયલ હાથી જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો. થઈ ગયા તો ખુશ ખુશ થઈ ગયા તો ખુશ ખુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ફોફળ શ્રીફળ તાંબુલ રેણુ ફોફળ શ્રીફળ તાંબુલ રેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP