ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પોશ : ખોબો પ્રસાદ : ભવન મૈયત : મરણ અધર : ટેકા વિનાનું પોશ : ખોબો પ્રસાદ : ભવન મૈયત : મરણ અધર : ટેકા વિનાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથ્થકરણ પૃથકકરણ પૃથક્કરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથકકરણ પૃથક્કરણ પુથક્કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. લીલા સંસ્કારી ડોક્ટર સંહાર લીલા સંસ્કારી ડોક્ટર સંહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. પરિવર્તન અજબ ઝડપથી આંખમાં પરિવર્તન અજબ ઝડપથી આંખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP