ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર દાતા શેઠ શ્રીમંત દેનાર દાતા શેઠ શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.તિમિર ભળભાંખળુ તેજ અંધાર સંધ્યાકાળ ભળભાંખળુ તેજ અંધાર સંધ્યાકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે. શરતવાચક પરિણામવાચક વિકલ્પવાચક સંયોજક નથી શરતવાચક પરિણામવાચક વિકલ્પવાચક સંયોજક નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP