ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? રાય તલ તમાકુ એરંડા રાય તલ તમાકુ એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ભરૂચ વ્યારા નવસારી વઘઈ ભરૂચ વ્યારા નવસારી વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ? યુ.એસ.એ. બેલ્જીયમ ચીન તાંઝાનિયા યુ.એસ.એ. બેલ્જીયમ ચીન તાંઝાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ચરોતર ભરૂચ ઊંઝા રાજકોટ ચરોતર ભરૂચ ઊંઝા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ? સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર એગ્રી-હોર્ટીલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર એગ્રી-હોર્ટીલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP