કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ?

એક્સિસ બેન્ક
ICICI
SBI
HDFC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ?

વડનગર
અમદાવાદ
મહેસાણા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) દ્વારા જારી ઈન્ડિયા એનર્જી આઉટલૂક 2021 રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ___ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોકતા દેશ બનશે.

વર્ષ 2035
વર્ષ 2025
વર્ષ 2028
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ?

ઈન્ડોનેશિયા
ક્યૂબા
નાઈજીરિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

સરબાની બાસુ
આર. બિંદુ
અજમલ ખાન
અજય ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP