કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ? ઓડિશા આસામ કર્ણાટક પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. આપેલ તમામ ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 137 142 139 149 137 142 139 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? તંદુલ બનારસ ડાયરી નખશીખ પર્જન્યસુક્ત તંદુલ બનારસ ડાયરી નખશીખ પર્જન્યસુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 1,50,000 રૂ. 50,000 રૂ. 75,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 50,000 રૂ. 75,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP